Headlines
Loading...
Gujarat rain alert: રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી

Gujarat rain alert: રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી

 

રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી

ગુજરાત રાજ્ય માટે આગામી ત્રણ કલાક ભારે રહેશે કચ્છ દ્વારકા જામનગર ત્રણ કલાક ભારે વરસાદની આગાહી મોરબી રાજકોટ પોરબંદરમાં ત્રણ કલાક ભારે વરસાદની આગાહી રાજ્યમાં સવારથી અત્યાર સુધી 146  વરસાદ તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે, 

મોરબી રાજકોટ પોરબંદરમાં ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી 

આવતા ત્રણ કલાકમાં અમદાવાદ સહિત 17 થી વધુ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે ત્રણ જિલ્લા ઓરેન્જ એલર્ટ અત્યારે ભારે પવન ફૂંકાવાની સાથે ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્રણ કલાકમાં 17 જિલ્લાઓની આગાહી છે પોરબંદર બનાસકાંઠા દ્વારકા કચ્છ પાટણ મહેસાણા મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ જામનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી દિવ સોમનાથ જૂનાગઢમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે, 

વાવાઝોડા ના લીધે બનાસકાંઠામાં પણ અસર જોવા મળી રહ્યું છે અહીંયા વાતાવરણમાં પલટો આવ્યો છે દિયોદરમાં ભારે વરસાદ ચાલુ થયો છે

0 Comments: