Headlines
Loading...
ખેડૂત ખુશ ખુશાલ ઉતર ગુજરાત માં વરસાદ નો બીજો રાઉન્ડ શરૂ સવાર થી જામ્યો મેહુલિયો

ગુજરાતમાં વધશે વરસાદ નું જોર , આજે અને આવતી કાલે ભારે વરસાદ | આજ થી રાજ્ય માં મેઘરાજ નું જોર વધશે રાજ્યના 114 થી વધુ તાલુકાઓ માં વરસાદ નોંધાયો હવામાન ની આગાહી મુજબ આજ થી રાજ્ય માં વરસાદ નું જોર વધશે

આજે આ જિલ્લાઓ માં બનાસકાંઠા, મેહસાણા, પાટણ, પંચમહાલ,ખેડા, ગાંધીનગર અને નર્મદા માં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે

ઊંઝા માં વેહલી સવારથી ધોધ માર વરસાદ 

મહેસાણા માં વેહલી સવારથી વરસાદી માહોલ છે, અમુક નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાયાં છે, ઊંઝા માં વેહલી સવારથી ધોધ માર વરસાદ પડી રહ્યો છે,પાણી ભરાતાં વાહન ચાલકો પરેશાન , રોડ રસ્તા ઓ પાણી પાણી રાહદારી ઓ પરેશાન થાય હતાં,. 

ગુજરાત માં વરસાદ નો બીજો રાઉન્ડ

આજ થી ગુજરાત માં વરસાદ ના બીજા રાઉન્ડ ની શરૂઆત થઈ હતી ગુજરાતમાં વરસાદ ના માહોલ થી ખેડૂતો માં હરખની લાગણી પેલા રાઉન્ડ માં 25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો , ઉતર ગુજરાત શોરષ્ટ માં વરસાદી માહોલ જામ્યો છે છેલા ઘણા સમયથી જનતા ભારે ગરમી અને બફારા થી ત્રસ્ત બની હતી હવે વરસાદ નો બીજો રાઉન્ડ શરૂ થતાં રાહત મળી છે 

0 Comments: