Headlines
Loading...
અંબાલાલ પટેલ વરસાદ ની મોટી આગાહી કરી

અંબાલાલ પટેલ વરસાદ ની મોટી આગાહી કરી

અંબાલાલ પટેલ વરસાદ ની મોટી આગાહી કરી
અંબાલાલ પટેલ વરસાદ ની મોટી આગાહી કરી


વરસાદ ના બીજા રાઉન્ડ ની શરૂઆત થઇ રહી છે આવતા 48 કલાક ભારે વરસાદની ચેતવણી આપવામાં આ વિસ્તરો માટે : અંબાલાલ પટેલ ની આગાહી.

હવામાન નિષ્ણાતે ફરી એકવાર હવામાન ની આગાહી કરી છે આ મિહિના ના શરૂઆત માં 2 થી 4 તારીખ સુધી ભારે વરસાદ શરૂ થશે.

વલસાડ,સુરત , નવસારી, વરસાદ થી તાપી નદી ના સ્તર વધશે.

આ પણ વાંચો : ગુજરાતમાં 5G: ગુજરાત સરકાર 5G ટેક્નોલોજી અપનાવવા તૈયાર છે, સરકારી કામો માટે પણ ઉપયોગમાં લેવાશે

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.

રાજ્ય માં થોડા દિવસ ના આરામ બાદ ફરી ધોધ માર વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વરસાદ ની મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલ કહ્યું કે ઓગસ્ટ મહિના ની શરૂઆત માં ભારે વરસાદ પડી શકે છે મહારાષ્ટ્ર પછી મધ્ય ગુજરાત માં ભારે વરસાદ થઈ શકે છે . 

ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ઓગસ્ટ ની શરૂઆત માં ભારે વરસાદ પડી શકે છે 

આ પણ વાંચો : શ્રાવણ માં આ 5 ભાગ્યશાળી રાશિઓ પર થશે કૃપા, જાણો કોનું ભાગ્ય બદલાશે!


નર્મદા ડેમ ઓવરફ્લો થવાની સપાટી પર 
આ વખતે ગુજરાત માં વરસાદી માહોલ ફરી થી જામશે ગુજરાત માં વરસાદ ની લઈ હવામાન વિભાગે પણ આગાહી કરી છે રાજ્ય માં અત્યાર સુધીમાં 70 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
આ વખતે મેઘરાજ મહેરબાન થતાં નર્મદા ડેમ માં પાણી ની ભરપૂર આવક થવા પામી છે.હાલ ડેમ ની જલ સપાટી 132.17 મીટર છે.જયારે ડેમ ની ભયાનક સપાટી 138.68 મીટર છે હાલ ડેમ ઓવરફ્લો થવાની 6.51 મીટર દૂર છે.એકજ દિવસમા ડેમ ની સપાટી 42 મીટર વધી છે ગયા વર્ષે 135 મીટર ડેમ ની સપાટી પોહચી હતી.

રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત આપતા મેઘરાજા હવે ધીમેધીમે અનેક વિસ્તારોમાં વરસી રહ્યા છે.


0 Comments: