Headlines
Loading...
Gujarat Monsoon : અમદાવાદ માં વરસાદ શરૂ થયો વાદળાં ના ગડગડાટ સાથે વરસાદ

Gujarat Monsoon : અમદાવાદ માં વરસાદ શરૂ થયો વાદળાં ના ગડગડાટ સાથે વરસાદ

 અમદાવાદ માં વરસાદ શરૂ થયો વાદળાં ના ગડગડાટ સાથે વરસાદ

Gujarat Monsoon : અમદાવાદ માં વરસાદ શરૂ થયો વાદળાં ના ગડગડાટ સાથે વરસાદ


  • આવતા પાંચ દિવસ વરસાદ ની આગાહી 
  • અમદાવાદ ગાધી નગર બનાસકાઠા અને સાબર કાઠામાં વરસાદ
  • દક્ષિણ ગુજરાતમાં અને સાબર કાઠા માં 5 દિવસ ભારે વરસાદની આગાહી

છેલ્લા અમુક દિવસો થી બફારો અને ગરમી થી લોકો ની હાલત ખરાબ થઈ ગઈ હતી , ત્યારે વરસાદ ની ફરી થી એન્ટ્રી  અમદાવાદ અને ગાંધીનગર ઉતર ગુજરાત માં ભારે વરસાદ વરસવા નું ચાલુ કર્યું છે, હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સોરાસ્ટ માં ભારે વરસાદ ની આગાહી કરી છે જે 5 દિવસ સુધી ની કરી છે , રાજ્ય ના બધા જીલ્લા ને વરસાદ ફરી થી સુ ધમરોળશે.

અમદાવાદ માં પવન સાથે ભારે વરસાદ, શહેર ના પૂર્વ વિસ્તાર માં ભારે વરસાદ પડી રહ્યો છે, વિજળી ના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે,

હવામાન વિભાગ પવન સાથે 40 કિલોમીટર ની સપીડ થી વરસાદ પડવાની આગાહી કરી છે આવતી કાલે નવસારી,વલસાડ ,જૂના ગઢ ,અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ માં અતિ ભારે વરસાદ ની આગાહી કરી છે

બધા એનિમેટેડ હવામાન નકશાની સૂચિ.

નીચેનો ગુજરાત હવામાન નકશો આગામી 12 દિવસ માટે હવામાનની આગાહી દર્શાવે છે. હવામાન નકશાની નીચે મળેલ સ્લાઇડ બારનો ઉપયોગ કરીને એનિમેશનને નિયંત્રિત કરો. એનિમેશન સાથે મોટા પાયે આ દેશ માટે તાપમાન, વાદળ આવરણ, પવન અને વરસાદ જોવા માટે અન્ય આગાહી નકશામાંથી (જમણી બાજુએ) પસંદ કરો. તમે જીવંત હવામાન વિભાગ હેઠળ વાસ્તવિક હવામાન સ્ટેશનોમાંથી નવીનતમ તાપમાન, હવામાન અને પવન અવલોકનો પણ મેળવી શકો છો.

AHMEDABAD WEATHER

0 Comments: