IND vs PAK સુપર 4 લાઇવ અપડેટ્સ, એશિયા કપ 2022: પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો
Live:.
IND vs PAK લાઈવ અપડેટ્સ: એશિયા કપ 2022માં, ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 4 ની બીજી મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
IND vs PAK લાઈવ અપડેટ્સ, એશિયા કપ 2022: એશિયા કપ 2022, સુપર 4 ની બીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારત સામે પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત
KL Rahul, Rohit Sharma(c), Virat Kohli, Suryakumar Yadav, Rishabh Pant(w), Deepak Hooda, Hardik Pandya, Bhuvneshwar Kumar, Ravi Bishnoi, Yuzvendra Chahal, Arshdeep Singh
પાકિસ્તાન
Mohammad Rizwan(w), Babar Azam(c), Fakhar Zaman, Khushdil Shah, Iftikhar Ahmed, Shadab Khan, Asif Ali, Mohammad Nawaz, Haris Rauf, Mohammad Hasnain, Naseem Shah
પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો
પાકિસ્તાને પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે, શાહનવાઝ દહાનીની જગ્યાએ મોહમ્મદ હસનૈન રમી રહ્યો છે. જ્યારે ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક અને અવેશ ખાનના સ્થાને દીપક હુડા, હાર્દિક પંડ્યા અને રવિ બિશ્નોઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.
0 Comments: