Headlines
Loading...
માત્ર 15000 રૂપિયામાં પાવરફુલ ફીચર્સ ધરાવતું લેપટોપ, HP અને Lenovoને મળશે સ્પર્ધા

માત્ર 15000 રૂપિયામાં પાવરફુલ ફીચર્સ ધરાવતું લેપટોપ, HP અને Lenovoને મળશે સ્પર્ધા

 

માત્ર 15000 રૂપિયામાં પાવરફુલ ફીચર્સ ધરાવતું લેપટોપ, HP અને Lenovoને મળશે સ્પર્ધા

અમદાવાદ :  જો તમે દિવાળીના દિવસે કંઈક ખાસ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને લેપટોપ ખરીદવાની સૌથી ખાસ તક મળી રહી છે.  કારણ કે, મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની 'રિલાયન્સ જિયો' ટૂંક સમયમાં એક સસ્તું લેપટોપ લાવવા જઈ રહી છે.  તેની ઓછી કિંમતની સાથે તેમાં શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે.  એટલું જ નહીં તેને 4G સપોર્ટ સાથે લોન્ચ કરવામાં આવશે.


સસ્તા Jio લેપટોપ લોન્ચ થશે:


 રિલાયન્સ જિયો તેના ગ્રાહકોને આકર્ષવા માટે ઘણી વખત એક કરતા વધુ પ્લાન સાથે નવી સેવાઓ રજૂ કરે છે.  આ અંતર્ગત Jioના સિમથી લઈને Jioના સસ્તા ફોન પણ સામેલ છે.  તે જ સમયે, હવે કંપની ટૂંક સમયમાં વધુ એક નવું સૌથી સસ્તું લેપટોપ લોન્ચ કરવા જઈ રહી છે.  જેની કિંમત માત્ર 15000 રૂપિયા એટલે કે 184 ડોલર જણાવવામાં આવી રહી છે.  કંપનીના આ લેપટોપના લોન્ચ સાથે જ તે ઘણી મોટી કંપનીઓને ટક્કર આપી શકશે.

 આ કંપનીઓ સાથે હાથ મિલાવ્યો:


રિલાયન્સ જિયોએ આ સસ્તા લેપટોપને તૈયાર કરવા માટે IT સેક્ટરની જાણીતી કંપની Qualcomm અને Microsoftનો આશરો લીધો છે.  અને ક્વાલકોમે લેપટોપમાં ચિપ નાખવાનું કામ કર્યું છે.  આ સાથે, તેણે એપ્સને સપોર્ટ કરવા માટે Microsoft સાથે ભાગીદારી કરી છે.  એવું કહેવાય છે કે લેપટોપ બનાવવા માટે કંપનીએ કોન્ટ્રાક્ટ ઉત્પાદક ફ્લેક્સ સાથે પણ હાથ મિલાવ્યા છે.  કંપનીએ માહિતી આપી છે કે આ મહિનાની અંદર શાળાઓ અને સરકારી સંસ્થાઓને આ લેપટોપ મળી જશે.  જ્યારે આગામી ત્રણ મહિનામાં તેને ઉપભોક્તા માટે પણ લોન્ચ કરવામાં આવશે.  આ સિવાય કંપનીએ તેનું 5G વર્ઝન પછીથી લોન્ચ કરવાનું પણ વિચાર્યું છે.

રિલાયન્સ જિયોની જિયો બુકની વિશેષતાઓ:


 Reliance Jioના આ નવા ફીચરના લેપટોપને પ્લાસ્ટિક બોડીમાં બનાવવામાં આવ્યું છે.


 4G સપોર્ટ સિવાય, તે 4G સિમ કાર્ડ સાથે લોન્ચ થશે Jio Laptop Booking . | 


 તે Jio Bookમાં Qualcomm ના Snapdragon 6 સિરીઝના પ્રોસેસર સાથે ઉપલબ્ધ થશે.  આમાં સૌથી મોટી ખાસિયત એ છે કે તેને ભારતમાં જ બનાવવામાં આવશે, જેની કિંમત માત્ર 15000 રૂપિયા છે.


Reliance Jio laptop launch date | Jio laptop gem | Jio laptop price 5000 | Reliance jio laptop 15000 |Jio laptop gem portal | Jio Laptop price Amazon | Buy Jio Laptop | Jio laptop features 

Jio HP Smart SIM Laptop Price | JioBook Laptop Price Flipkart | 

HP 14ef1003tu Laptop | Jio Store amazon jio laptop


0 Comments: