Headlines
Loading...
પેપર લીક: ગુજરાત પંચાયત જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા રદ, 17 લાખ ઉમેદવારો આજે પરીક્ષા આપવાના હતા

પેપર લીક: ગુજરાત પંચાયત જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા રદ, 17 લાખ ઉમેદવારો આજે પરીક્ષા આપવાના હતા

પેપર લીક: ગુજરાત પંચાયત જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા રદ, 17 લાખ ઉમેદવારો આજે પરીક્ષા આપવાના હતા

 ગુજરાત પેપર લીક:

 ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આજે, 29 જાન્યુઆરી, 2023 ના રોજ યોજાનારી જુનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષા રદ કરવામાં આવી છે.  મળતી માહિતી મુજબ પેપર લીક થયા બાદ આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આજે, 29 જાન્યુઆરી, 2023 ના રોજ લેવાનારી જુનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષા રદ કરવામાં આવી છે.  મળતી માહિતી મુજબ પરીક્ષાનું પેપર લીક થયા બાદ આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


 પંચાયત જુનિયર ક્લાર્કની 3350 જગ્યાઓની ભરતી માટે 17 લાખ ઉમેદવારો આજે (રવિવાર), 29 જાન્યુઆરી, 2023 ના રોજ યોજાનારી પરીક્ષામાં બેસવાના હતા.  સવારે 11 વાગ્યાથી પરીક્ષા યોજાવાની હતી તે પહેલા જ પેપર લીક થયાની જાણ થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી.



એક્ઝામ રદ થવા થી થતા મોટાં નુકશાન.

 આવી જ રીતે ઘણીબધી એક્ઝામો પેપર લીક યા કોઈ અન્ય કારણો સર રદ કરવાં માં આવે છે. વારંવાર આવા એક્ઝામ રદ થવા ના કારણે યુવાનો ના ભવિષ્ય ઉપર ખૂબ મોટી અસર પડે છે. એક્ઝામ રદ ના લીધે અભ્યાસુ મીત્રો ઉપર માનસિક તાણ આવિ જાય છે.

યુવાનો ઉપર પડે છે મોટી અસર

  આપણી વચ્ચે રહેલા અમુક અસામાજિક તત્વો ના લીધે એક્ઝામો રદ થાય છે કોઇક વાર આવા અસામાજિક તત્વો ના લીધે મોટુ સંકટ આવિ જાય છે. યુવાન મીત્રો ક્યારેક દબાવ માં આવી જઈ ને એક્ઝામ ના ટેન્શન માં મોટો ખરાબ નિર્ણય લઇ લે છે તેના લીધે પરીવાર ઉપર મોટી આફત આવી જતી હોય છે. 

તમામ યુવાન મીત્રો વતી થી હું સરકાર શ્રી ને અપીલ કરવા માંગુ છું કે આવા સમાજિક તત્વો ને મોટી સજા આપવા માં આવે અને યોગ્ય પગલાં લેવાં માં આવે.


0 Comments: