Headlines
Loading...
લાલ કેળાની ખેતી તમને બનાવશે અમીર, લાલ કેળા બજારમાં ખૂબ મોંઘા વેચાય છે, જાણો ખેતી કરવાની આસાન રીત

લાલ કેળાની ખેતી તમને બનાવશે અમીર, લાલ કેળા બજારમાં ખૂબ મોંઘા વેચાય છે, જાણો ખેતી કરવાની આસાન રીત

લાલ કેળાની ખેતી તમને બનાવશે અમીર, લાલ કેળા બજારમાં ખૂબ મોંઘા વેચાય છે, જાણો ખેતી કરવાની આસાન રીત


લાલ કેળાની ખેતી: લાલ કેળાની ખેતી તમને લાખોપતિ બનાવશે, લાલ કેળા બજારમાં ખૂબ સારા ભાવે વેચાય છે, જાણો ખેતી કરવાની સરળ રીતો.  ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ શોધ કરવામાં આવી રહી છે, જેને જોઈને તમે વિશ્વાસ નહીં થાય, પરંતુ તેનાથી ખેડૂતોને ખુબ મોટો ફાયદો થઈ રહ્યો છે.  તમે  પીળા અને લીલા કેળાની ખેતી તો જોઈ જ હશે પણ લાલ કેળાની ખેતી ખેડૂતોને ઘણો ફાયદો કરાવી શકે છે, તો  ચાલો જાણીએ લાલ કેળાની ખેતી કેવી રીતે કરાય અને તેની કિંમત બજારમાં  કિંમત શું છે.  લાલ કેળાની ખેતીમાં કેટલા પૈસાનું રોકાણ કરવું પડે કેટલો નફો ખેડૂત મેળવી શકાય છે,

આપણા દેશમાં સૌથી વધુ પીળા કેળાનું સેવન કરવામાં આવે છે, તમે પણ મોટાભાગે પીળા કેળાનું સેવન કર્યું હશે, ઉત્તર ભારતના મોટાભાગના લોકો લાલ કેળા વિશે જાણતા હશે, પરંતુ દેશના કેટલાક રાજ્યો એવા છે, તેમાં લાલ કેળાની ખેતી કરવામાં આવે છે.  લાલ કેળાની ખેતી મહારાષ્ટ્રના જલગાંવ અને સોલાપુરમાં વધુ થાય છે.હવે ઉત્તર ભારતના રાજ્યોમાં પણ લાલ કેળાની ખેતી કરવામાં આવી રહી છે.  નિષ્ણાતો માને છે કે લાલ કેળા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા ફાયદાકારક છે.  આ કેળાની ખેતી સજીવ રીતે કરવામાં આવે છે.

લાલ કેળાની ખેતી તમને ધનવાન બનાવશે, બજારમાં લાલ કેળા ખૂબ મોંઘા વેચાય છે, જાણો ખેતી કરવાની આસાન રી

લાલ કેળાના ફાયદા શું છે?

 લાલ કેળા પર વિજ્ઞાનિકોએ સંશોધન કર્યા પછી જાણવા મળ્યું છે કે – તેમાં પોટેશિયમ અને આયર્ન અને વિટામિન્સ વધુ હોય છે. લાલ કેળાના ઘણા ફાયદા છે, ચાલો જાણીએ. પરંતુ કેળાની છાલ લાલ હોય છે અને ફળ આછા પીળા, લીલા રંગના હોય છે. અને પીળા કેળા કરતાં લાલ કેળામાં વધારે બીટા કેરોટીન જોવા મળે છે.

જાણો લીલા અને પીળા કેળામાં શું ફરક હોય છે?

 બીટા કેરોટીન ધમનીઓમાં લોહીના ગંઠાવાનું નિર્માણ રોકે છે, લાલ કેળું કેન્સર અને હૃદય સંબંધિત રોગોને માટે ઉપયોગી છે .તેમાં ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને તેમાં ખાંડનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, જો તમે દરરોજ એક લાલ કેળુંનું સેવન કરો તો તમારા શરીરને ફાઈબર મળશે.  તેના સેવનથી ડાયાબિટીસનું જોખમમાં પણ  ઘટાડો થાય છે (Red Banana Good For Diabetes).

લાલ કેળા મોંઘા વેચાય છે લાલ કેળા શું ભાવ વેચાય છે?

 તમને એ પણ જણાવી દઈએ કે લાલ કેળાની કિંમત 50 થી લઈને 100 રૂપિયા પ્રતિ1 કિલો ભાવ છે, જે પીળા કેળાની કિંમત કરતા વધુ હોય છે. દરેક ગુચ્છમાં 80 થી 100 કેળા હોય છે. પરંતુ આ ફળોનું વજન 13 થી 18 કિલો સુધી હોય છે.  આ કેળાની ડાળી લાલ કલરની હોય છે અને ઝાડ ઊંચું હોય છે, લાલ કેળાનો સ્વાદ ખૂબ મીઠો હોય છે, પરંતુ આ જાતની ખેતી થાણે પ્રદેશમાં જોવામાં થાય છે,  લાલ કેળાની જાતો શુષ્ક આબોહવા માટે અનુકૂળ હોય છે,  તેની ખેતી પણ સામાન્ય કેળાની જેમ જ કરવામાં આવતી હોય છે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના સંબોધનમાં કહ્યું આ મોટી વાતો અને ખેડૂતો માટે મોટા સમાચાર

આ પણ વાંચો : Today Gujarat Market Yard Bhav આજના ગુજરાત માર્કેટયાર્ડ બજાર ભાવ,



0 Comments: