Headlines
Loading...
ધાણાના બજાર ભાવ - આજના ધાણા ના ભાવ જાણો

ધાણાના બજાર ભાવ - આજના ધાણા ના ભાવ જાણો

 

ધાણાના બજાર ભાવ - આજના ધાણા ના ભાવ જાણો

ધાણા ના ભાવ : ગુજરાતમાં ધાણાનું જંગી ઉત્પાદન હોવા છતાં ખેડૂતોને સારા ધાણાના ભાવ મળશે



ગુજરાત માં તમામ માર્કેટ યાર્ડ માં ધાણા ના ભાવ સુ ચાલે જે એ આજે અમે તમને આ પોસ્ટ માં જણાવીશું તો આ લેખ છેલ્લે સુધી વચજો ધાણા નું બજાર કેવું રહસે 


હેલ્લો ખેડૂત મિત્રો રોજ સો થી પેહલા ભાવ મેળવવા માટે અમારી વેબસાઇટ વિજીટ કરતા રહો 



ધાણા ના ભાવ 2023



ગોંડલ માર્કેટ યાર્ડ માં આજે ધાણા ની 150000 બોરી ની આવક અને 20 કિલો ના શરેરસ ભાવ 1500 થી 3000 સુધી બોલાય હતા 


આ વર્ષે ગયા વર્ષ કરતા ધાણા નો ભાવ ઓછો મળ્યો છે ગયા વર્ષે એવરેજ ભાવ 1500 થી 3200 ના હતા જે આ વર્ષે 1100 થી 2500 ના છે, આ વર્ષે ધાણા નું ઉત્પાદન વધુ થયું હોવાથી હજુ પણ આવક માં વધારો થશે, 


તો મિત્રો આજે તમને ગુજરાત ના તમામ માર્કેટ યાર્ડ ના ધાણા ના ભાવ જણાવીશું 





માર્કેટયાર્ડ નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

રાજકોટ

1050.00

1511.00

હળવદ

925.00

1615.00

ગોંડલ

851.00

1761.00

મોરબી

945.00

1199.00

જામનગર

1000.00

1385.00

જૂનાગઢ

900.00

1575.00

તળાજા

1061.00

1426.00

બોટાદ

870.00

1490.00

કોડીનાર

925.00

1244.00

ભાવનગર

1081.00

2101.00

અમરેલી

975.00

1595.00

ધ્રોલ

1046.00

1340.00

જામ જોધપુર 

1000.00

1450.00

વિસાવદર

1010.00

1306.00

પોરબંદર

1045.00

1350.00

જસદણ

800.00

1550.00

કાલાવડ

1000.00

1475.00

વાકાનેર 

710.00

1070.00

જેતપુર 

950.00

1586.00

વેરાવળ

851.00

1430.00

બાબરા 

1120.00

1580.00












ધાણાના બજાર ભાવ - આજના ધાણા ના ભાવ જાણો




રાજકોટ માર્કેટયાર્ડ માં ધાણા ના ભાવ શું છે?


Ans - નીચા ભાવ 1011 થી ઉંચો ભાવ 1511 છે,


ગોંડલ માર્કેટ યાર્ડ માં ધાણા ના ભાવ?


Ans - ગોંડલ માર્કેટ યાર્ડ માં ધાણા ના એવરેજ ભાવ 851 થી 1761 ઉંચો ભાવ છે, 





ઊંઝા માર્કેટયાર્ડમાં ધાણા નો આજે ભાવ કેટલો છે?


Ans - ઊંઝા માર્કેટ યાર્ડ માં આજે ધાણા નો નીચો ભાવ 1045 છે અને 2125 ઉંચો ભાવ છે.


ધાણા નો ભાવ | Dhana Bhav | Apmc Gondal | Apmc halavad | Apmc Unjha | ઊંઝા માર્કેટ યાર્ડ ધાણા ભાવ | આજના ધાણા ના ભાવ | રોજકોટ ધાણા ના ભાવ | પોરબંદર માર્કેટયાર્ડના ભાવ | ધાણા ના ભાવ



Aaj na bajar bhav | ધાણા ના ભાવ 2023 | ભાભર માર્કેટ યાર્ડ ના ભાવ | જેતપુર માર્કેટ યાર્ડ ના ભાવ | સૌરાષ્ટ્ર બજાર ભાવ | અમરેલી માર્કેટિંગ યાર્ડના ભાવ | એરંડા ના આજના બજાર ભાવ | ગોંડલ માર્કેટ યાર્ડ ના ભાવ | માર્કેટ ભાવ આજના | ભાવનગર માર્કેટિંગ યાર્ડના ભાવ | સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ભાવ | જામજોધપુર માર્કેટ યાર્ડ ના ભાવ | રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ 



આજ ના ગોંડલ માર્કેટ યાર્ડ ભાવ | Gondal Market Yard Bhav

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - APMC Rajkot

આજ ના અમરેલી માર્કેટ યાર્ડ ભાવ | Amreli Market Yard Bhav today

ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડના આજના ભાવ

જેતપુર માર્કેટ યાર્ડ ધાણા અને ધાણી થી ઉભરાયું



0 Comments: