
પાટણ માર્કેટ યાર્ડમાં નવા રાયડા અને એરંડા બોરીની આવક શરૂ થઇ
પાટણ માર્કેટ યાર્ડમાં માં રવિ સિજન માં કરેલા વાવેતર ની આવક શરૂ થઇ ગઇ છે, હાલમાં રાયડા ની આવક 15000 થી 20,000 બોરી છે અને નવા રાયડા માં ભાવ 925 થી 1100 રૂપિયા સુધી ના બોલાય છે, અને બીજી એરંડા ની આવક રોજની 2500 થી 3000 બોરી ની આવક છે, જેના ભાવ પ્રતિ 20 કિલો 1300 થી 1400 રૂપિયા ના છે
પાટણ માર્કેટ યાર્ડ ના આજના ભાવ જાણવા માટે અહી ક્લિક કરો
આજના ભાવ
Patan Apmc Market yard na bhav ,જામજોધપુર આજના બજાર ભાવ, અમરેલી આજના બજાર ભાવ,જામનગર આજના બજાર ભાવ, તમામ શહેરના બજાર ભાવ, રાજકોટ આજના બજાર ભાવ, ગોંડલ આજના બજાર ભાવ, ગોંડલ આજના બજાર ભાવ, ઊંઝા આજના બજાર ભાવ, અમરેલી આજના બજાર ભાવ, જૂનાગઢ આજના બજાર ભાવ, ઉત્તર ગુજરાત માર્કેટ યાર્ડ ના ભાવ, ભાભર માર્કેટ યાર્ડ ના ભાવ, એરંડા નો આજનો ભાવ 2023, ગંજ બજારના ભાવ આજના
Uttar Gujarat APMC Market Yard Bajar Bhav, Patan APMC Market Yard Bajar Bhav, Chansama APMC Market Yard Bajar Bhav, Radhanpur APMC Market Yard Bajar Bhav, Sami APMC Market Yard Bajar Bhav
0 Comments: