આજના કેસર કેરીના ભાવ: જાણો કિલોના કેટલા પડ્યા ભાવ, Local Hindi
આજના કેસર કેરીના ભાવ 2023
Aajna Kesar Kerina Bhav, ઉનાળો આવે એટલે કેરીની શરૂઆત થાય છે, કેરી ફળોનો રાજા છે. કેરી બધા લોકો ને પસંદ હોય છે. કેરીની સીઝનની ખુબજ આતુરતાથી લોકો રાહ જોતા હોય છે. આ વર્ષે કમોસમી વરસાદ ને કારણે કેરીના ભાવ શરૂઆતથી જ ઘણા ઊંચા રહ્યા છે. હાલ કેરીની આવક વધવાથી હવે કેસર કેરી હાફૂસ કેરીના ભાવ માં ઘટાડો થયો છે . ચાલો જાણીએ હાલ કેરીના શું ભાવ ચાલી રહ્યા છે ?
Today Mango Price | આજના કેસર કેરીના ભાવ 2023
Today Mango Price 2023:
હાલ કેરીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 1 અઠવાડિયામાં પેટી દીઠ 200-300 રૂપિયા જેટલા ભાવ ઘટયા છે ઉનાની કેસર કેરીનો ભાવ આજે 900 રૂપિયા જેટલો છે,અને અગાઉ આ ભાવ પેટી દીઠ 1200 રૂપિયા નો હતો. હવે ભાવમાં મોટો ઘટાડો થયો છે. રત્નાગિરી કેરીની 1 પેટીનો ભાવ 2200 થી 2600 રૂપિયા સુધી છે. કેસર કેરીના ભાવ અગાઉ 2023 રત્નાગિરી કેરીના પેટીના 3000 રૂપિયા જેટલો ભાવ હતો,
કેસર કેરીના ભાવ અને બદામ કેરી 100ના બદલે 60થી 70 રૂપિયામાં હાલ બજારમા મળે છે, આજના કેસર કેરીના ભાવ (Aajna Kesar Kerina Bhav), જ્યારે સુંદરી કેરીના 1 કિલોના ભાવ સો થી એકશો વિશ રૂપિયા છે, જ્યારે કેરીના ભાવ ધટવા છતાં બજારમાં ગ્રહકી ની સંખ્યા હજુ પણ ખૂબ ઓછી જોવા મળી છે. આવતા સમયમાં આવક વધતાં હજુ પણ ભાવ ઘટવાનો અંદાજ છે.
0 Comments: