Headlines
Loading...
ગુજરાત વાસીઓ માટે રાહતના સમાચાર - અંબાલાલ પટેલ ની ભારે વરસાદની આગાહી

ગુજરાત વાસીઓ માટે રાહતના સમાચાર - અંબાલાલ પટેલ ની ભારે વરસાદની આગાહી

ગુજરાત વાસીઓ માટે રાહતના સમાચાર - અંબાલાલ પટેલ ની ભારે વરસાદની આગાહી


ગુજરાત વાસીઓ માટે રાહતના સમાચાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે, ગરમી માંથી આશિક રાહત મળશે 2 થી 3 ડિગ્રી તાપમાન ધટશે પચિમ દિશા તરફ થી પવન ફૂકશે ગરમી ઓછી પડશે, પવન ની ગતિ 30 થી 40 કિલોમીટર રેહવાની શક્યતા છે માછી મારો ને દરિયોન ખેડવાની સૂચના આપી છે, 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મોટી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી આપી છે, ગુજરાત વાસીઓ પાંચ દિવસ સાચવજો રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે 25 થી 29 મે સુધી ચોમાસા જોવો વરસાદ વર્શિ શકે છે, ઉત્તર મધ્યમ ગુજરાતમાં પવન સાથે વરસાદ વરસી શકે છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, 

રાજ્યમાં ગાજવીજ સાથે ચાર દિવસની વરસાદની આગાહી કચ્છ અને બનાસકાંઠામાં કમોસમી  વરસાદનું અનુમાન છે.  આગામી ચાર દિવસ સુધી ફરી એકવાર વરસાદના સંકટથી તમામ લોકોને ઝૂઝવું પડશે કારણકે હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે 30 થી 40 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાશે તથા વરસાદ આવવાનો અનુમાન પણ લગાવી રહ્યા છે. આજે આજે અમરેલી બનાસકાંઠા કચ્છ ભાવનગર મહેસાણા સાબરકાંઠા ની આગાહી કરાઈ છે, તો આવતીકાલ માટે  ભાવનગર બનાસકાંઠા કચ્છ અમરેલી માટે આગાહી કરવામાં આવી છે. કચ્છ અને બનાસકાંઠામાં કમોસ ની વરસાદ વરસી શકે છે. આગામી ચાર દિવસ સુધી કમોસમી વરસાદ ની આગાહી કરવામાં આવી છે


0 Comments: