Agriculture News
આજના ભાવ
ઊંઝા માર્કેટયાર્ડ ના ભાવ
ખેડુત
ઉંઝા માર્કેટયાર્ડ 18-5-2023 : જીરા ના ભાવમાં મંદી, વરીયાળી ધાણા, તલ અને અજમા ના ભાવ, ના રિપોર્ટ જુઓ
આજના ઉંઝા માર્કેટયાર્ડ ના ભાવ 18 મે 2023 જીરૂ, અજમો, ઈસબગોલ, તલ, રાયડો, સુવા, ધાણા, વરીયાળી વગેરે ના તાજ ભાવ વિસ્તરણ થી જુઓ. ઊંઝા માર્કેટયાર્ડના ભાવમાં આજે જીરા અને ઈસબ ભાવમાં ઘટાડો ચાલી રહી છે. માર્કેટ માં આવક અને ભાવ
ઉંઝા માર્કેટ યાર્ડ ભાવ 18 મે 2023 (માર્કેટયાર્ડના હરાજી ના ભાવ)
કિસાન સાથીઓ, ઉંઝા માર્કેટમાં આજે અનાજ ભાવમાં થોડો ખટાડો જોવા મળી રહ્યો છે. ઉંઝામાં સવારથી જ જીરા, અને વરીયાળી ભાવ માં બજાર નરમ જોવા મળે છે આજે Ncdex વાયદા બજારમાં જીરા ભાવ -1940 રહ્યો હતો.
જીરા અને ઈશબગોલ ના વાયદા બજાર ભાવ (સાંજે બંધ સમય)
ઇસબગુલ વાયદા બજાર
જૂન:24205-100
0 Comments: