બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બુકણા ગામે ઠાકર (નકળંગ) ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બુકણા ગામે ઠાકર (નકળંગ) ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. તારીખ 20 6 2023 ને મંગળવાર ને અષાઢી બીજ ના દિવસે રોજ બુકણા ગામે ઠાકર (ગદાસરી નકળંગ) ભગવાન આ પ્રસંગે ગામ લોકો સગા સંબંધીઓ સનેહ જનો ની હાજરી માં ભવ્ય મહોત્સવ યોજાયો.
આ ઠાકર નું ધામ જૂનું અંગ્રેજો વખતનું હતું અહીં નવું મંદિર બનાવી અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ઠાકર(નકળંગ)ભગવાન ના પરચા થી લોકો વાકેફ છે વર્ષો થી લોકો ના દુખ દર્દ દૂર કરી લોકમુખે ઠાકર(નકળંગ)ભગવાન તરીકે લોકો ગદાસરી ના ઠાકર ને સાદ કરે ઠાકર ગમે તે સ્વરૂપે પ્રગટ થાય રંગે ચંગે ઠાકર ભગવાન ની પ્રતિષ્ઠા યોજાઈ હતી.
બુકણા ગામ થી ઠાકર(નકળંગ) ધામ બે કિલોમીટર દૂર આવેલું છે અને ત્યાં મીઠું પાણીનું તળાવ છે ત્યાં ઉનાળે પણ તળાવમાં પાણી હોય છે અને પશુ પક્ષીઓને પાણી મળી રહે છે. તે તળાવ ગદાસરી નામથી ઓળખાય છે. માય ભક્તો હે હાકલા પડકારા કરી મોહતસવ ઉજવવામાં આવ્યો
મહાયજ્ઞ ના ઉપાઆચાર્ય શ્રી શાસ્ત્રી રઘુરામભાઈ ઓઝા,કમલેશભાઈ ઓઝા હતા.
રીપોર્ટ રમેશ ચૌધરી વાવ બનાસકાંઠા
0 Comments: