ચીનથી જીરૂની આયાતના ૧૦૦ કન્ટેઇનરના સોદા થયા, હજુ ૧૦૦ કન્ટેઇનરના સોદા થઇ શકે : જયેશ પટેલ
મેં ચીનમાં જીરૂના નવી ક્રોપ શરૂ થતી ત્યાંની ઓફ્ટ હાલ પ્રતિ ટન ૫૫૦૦ થી ૫૬૦૦ ડોલરની શરૂ થઇ છે અને અત્યાર સુધીમ ૧૦૦ કન્ટેઇનર જીરૂની આયાતના સૌદા થયા છે. ભારતીય જીરૂના ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રતિ ટન ૧૦૦ થી ૭૦૦ ડોલર છે.ભારતથી ૧૬૦૦ ડોલર નીચા ભાવે ચીનનું જીરૂ મળતું હોઇ હજુ ૧૦૦ કૉઇનના વધુ સોદા થવાની ધારણા છે. વધુ આયાતના સોદા થવાની સંભાવના હાલ દેખાતી નથી. ચીનનું જીરૂ ૨૫ થી ૩૦ દિવસમાં ભારત આવી શકે છે.
જયેશ પટેલ મેનેજિંગ પાર્ટનર, જય દત્તાત્રેય ટ્રેડીંગ કંપની, ઊંઝા
જીરૂની આયાતના છુટાછવાયા સૌદાથી શોર્ટેજ પૂરી થવાની નથી, દિવાળીએ જીરૂ રૂ। ૭૫૦ થશે
- અગાઉ સિરિયા અને અફઘાનિસ્તાનથી જીરૂની આયાતના સોદા પ્રતિ ટન ૪૮૦૦ થી ૫૦૦૦ ડોલરમાં થયા હતા. આ બંને દેશોમાં હાલ જીરૂના ભાવ ૬૬૦૦ થી 7000 ડૉલર બોલાતા હોઇ અગાઉ થયેલા મોટાભાગના સૌદા ડિફોલ્ટ થઇ રહ્યા છે.
ડી.એસ ના ડિમેટમાં પડેલા જીરૂના મોટાપત્યે કરી ઉઠની છે. એન.સી ડી એસ ના ડિમેટમાં પોણા બે લાખ બોરી રૂ પડેલુ છે અને હાજર બજાર કરતાં નીચુ મળી રહ્યું છે.હાજરમાં જીરૂ મશીનકલીનના ભાવપ્રતિ મણ રૂા ૧૧ ૪૦૦ થી ૧૧,૮૦૦ છે અને એનસીડીએક્સ. ડિમેટમાં પડેલા જીરૂના ભાવ પ્રતિ મણ રૂા.૧૧.૨૦૦ થી ૧૧ ૩૦૦ હાઇ ડિમેટા જીવથી ડૉમેસ્ટિક ડિમાન્ડ પૂરી થઇ રહી છે. ડિમેટમાં પડેલું જીરૂ ઉપડી રહ્યું છે તે બતાવે છે કે જીરૂમાં કેટલી મોટી શો છે. - જીરૂનો રિફોરવર્ડ સ્ટોક સાવ ઓછો રહેતાં સીઝનના પ્રારંભથી તેજીનો પ્રારંભ થયો છે અને નવી આવક શરૂ થવાને નવ મહિના
» ચીન, સિરિયા અને અફઘાનિસ્તાન જીરૂના આયાત સૌદાની ભારતીય જીરૂની માર્કેટમાં કોઇ અસર થવાની નથી કારણ કે અહીં શોર્ટેજ દિવસે દિવસે વધી
જીરૂમાં હજુ જુલાઇ- ઓગસ્ટ બે મહિના વન- વે તેજી જોવા મળે તેવો
અંદાજ : તરૂણ પટેલ
વરૂણ પટેલ ડાયરેક્ટર-ફીશ, મેસેજિંગ પાર્ટનર ભગવતી એગ્રો, કળીનેક્સ એગ્રો, દિશા
NCDEXમાં એક્સપાયરી થઇ રહેલું જીરૂની ડિલિવરીનો નિર્ણય મનીક્રાઇસીસને આધારે થશે
હાઇલાઇટ્સ
- જીરૂના ભાવ એકધારા વધી રહ્યા હોઇ હાલ ડોમેસ્ટિક ડીમાન્ડ મોટી છે અને ડિમેટમાં પડેલો જીરૂનો સ્ટોક ડોમેસ્ટિક ડીમાન્ડ માટે જઇ રહ્યો છે.
* એન.સી.ડી.એક્સ માં જારની પહેલી એક્સપાયરી તા.૧૦મી સપ્ટેમ્બરે ર૩ર૧ ટન એટલે કે ૩૮,૬૬૦૮૬ બોરીની છે. સપ્ટેમ્બર એકસપાયરીનું જીરૂ માર્કેટમાં આવશે કે કેમ ? આ બાબત તે વખતની ફાયન શિયલ કંડીશન પરથી નક્કી થશે કારણ કે સિરિયા, અફઘાનિસ્તાનથી જેઓએ જીરૂ આયાત કર્યું છે તેી ડિલિવરી પણ ૨૫ થી ૩૦ દિવસ પછી શરૂ થશે. આયાતી જ છોડવવા માટે પણ નાણાની જરૂરત રહેશે અને જીરૂની ડિલિવરી ઉતારવા માટે પણ નાણાની જરૂરત રહેશે. - મોટેભાગે જીરૂના ભાવ ઊંચા થયા હોઇ આગળ જતાં મની ક્રાઇસીસ વધવાની
શક્યતા હોઇ એક્સચેંજમાં પડેલું જીરૂ માર્કેટમાં આવવાના ચાન્સ ઓછ છે. અન સી ડી એસ,માં સપ્ટેમ્બર, ઓકટોબર અને નવેમ્બર, ત્રણ મહિના દરમિયાન કુલ ૯૬ ટન એટલે કે ૧.૫૪ લાખ બોરી જીરૂ એક્સપાયર થઇ રહ્યું છે.
જીરૂમાં ઠાલ જુલાઈ અને ઓગસ્ટ વચ્ચે રૂા.૫૫૦ થી ૫૬૦ના બદલા મળી રહ્યા
છે. આકર્ષક બદલા હોવા છતાં બદલાના કામ ઘટી રહ્યા છે કારણ કે ભાવ ઊંચા કોઇ ઘટાડો આવે તો મોટી આવે આથી બદલા કરવામાં જોખમ વધુ હોઇ હાલ બદલાના કામ ઘટી રહ્યા છે. જીમાં જુલાઇ ઓગસ્ટમાં વન-વે તેજી થવાનો અંદાજ છે.
જીરૂના ભાવ ઓગસ્ટમાં પ્રતિ કિલો રૂા.૬૫૦ અને લાંબા ગાળે રૂા.૭૦૦ થવાનો
અંદાજ : અરવિંદ ઘોડાદરા
સૌરાષ્ટ્રમાં જીરૂનો એક લાખ બોરીનો સ્ટોક હોવાનો અંદાજ
અરવિંદ ઘોડાદરા ઓનર-શ્રી રાધે એગ્રી ટ્રેડ- રાજકોટ
હાઇલાઇટ્સ
• ગુજરાતના ખેડૂતોએ જીરૂના ભાવ મંડીમાં પ્રતિ માટે રૂ ૧૦,૦૦૦ થી ૧૧,૨૦૦ ચા ત્યારે સારી વેચવાલી કરી હતી. ખેડૂતોની વેચવાલીને કારણે ગોંડલમાં આવક વધીને પપળ બોર અને રાજકોટમાં આવક વધીને ૩૫૦ બોરી થઇ હતી. હાલ ગોંડલ યાર્ડમાં આવક બોરી અને રાજકોટમાં આવક કરવા બોરીની છે. જીરૂના ભાવ ફરી પ્રતિ મણ રૂ।.૧૨,૦૦૦ થશે ત્યારે ખેડૂતોની વેચીલી વધશે.
જીરૂ વાયદો મંગળવારે મોટા પ્રમાણમાં ઘટતાં ભાવ ઘટયા હતા. હાલ મંડીમાં પ્રા મણ રૂ.૧૦,૫૦૦ થી ૧૧,૦૦૦ અને નિકાસ માટેના ભાવ સિંગાપુર કાલીપીના પ્રતિ મણના રૂ.૧૧,૮૦૦ છે.
જીરૂમાં હાલ ડોમેસ્ટિક ડીમાન્ડનો સપોર્ટ સારી હોય અને હવે એ બહુ મો બચ્યો હોઇ જીરૂમાં સતત તેજી ચાલુ રહેશે. સૌરાષ્ટ્રમાં ઈનો એક લાખ બોરીનો એક નો હોવાનો દાવ
0 Comments: