Headlines
Loading...
ઊંઝા બેસ્ટ વેરાઇટી જીરૂના ભાવ જુનમાં પ્રતિ મણ રૂા.૧૦,૦૦૦ની ઉપર જશે

ઊંઝા બેસ્ટ વેરાઇટી જીરૂના ભાવ જુનમાં પ્રતિ મણ રૂા.૧૦,૦૦૦ની ઉપર જશે

ઊંઝા બેસ્ટ વેરાઇટી જીરૂના ભાવ જુનમાં પ્રતિ મણ રૂા.૧૦,૦૦૦ની ઉપર


ઊંઝા બેસ્ટ વેરાઇટી જીરૂના ભાવ જુનમાં પ્રતિ મણ રૂા.૧૦,૦૦૦ની ઉપર જશે : સીતારામ પટેલ

સીતારામ પટેલ ડાયરેક્ટર-ફીશ, કન્વીનર, ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસીએશન, ઓનર-હરગોવન દાસ ગણેશદાસ-ઊંઝા

જીરૂમાં ટેમ્પરરી ઘટાડો આવશે તો ટકશે નહીં, શોર્ટેજ હોઇ મંદીની કોઇ - શક્યતા નથી

ઊંઝા બેસ્ટ વેરાઇટી જીરૂના ભાવ જુનમાં પ્રતિ મણ રૂા.૧૦,૦૦૦ની ઉપર

હાઇલાઇટ્સ

» જીરૂમાં હાલ ડોમેસ્ટિક અને બાંગ્લાદેશની ડીમાન્ડ સારી હોઇ ઘટાડો ટકી શકતો નથી, એક દિવસ ભાવ ઘટે તો તુરંત બીજે દિવસે ભાવ સુધરી જાય છે. ઊંઝામાં જીરૂની આવક ૬૦૦૦ બોરી સામે કામકાજ ૬૦૦૦ બોરીના થયા હોઇ


સ્ટોક ધીમે ધીમે ખાલી થઇ રહ્યો છે.

ઊંઝામાં જીરૂનો સાત થી આઠ લાખ બોરી અને ગુજરાત-રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં ૧૭ થી ૧૮ લાખ બોરી જીરૂનો સ્ટોક હોવાનો અંદાજ છે જેમાંથી હજુ નવી સીઝન પહેલાના આઠ મહિના કાઢવાના બાકી છે.


» ચીનમાં વરસાદ પડતાં જીરૂનો ક્રોપ ધારણાથી ઘણો ઓછો થયો છે અને તૂર્કી- સિરિયાના જીરૂની કવોલીટી નબળી હોઇ ભારતમાં તેની કોઇ અસર થવાની શક્યતા નથી.

» ઊંઝામાં એવરેજ વેરાઇટીના ભાવ પ્રતિ મણ રૂા.૮૮૦૦ થી ૮૯૦૦ અને બેસ્ટ વેરાઇટીના રૂા.૯૦૦૦ થી ૯૨૦૦ના ભાવ છે. જીરૂના ભાવમાં ઊંચા ભાવી રૂા.૧૦૦નો ઘટાડો નોંધાયો છે.


» જીરૂમાં મંદીની કોઇ શક્યતા ન હોઇ અને ઘટાડો ટકતો ન હોઇ જૂનમાં ઊંઝામાં બેસ્ટ વેરાઇટીના ભાવ પ્રતિ મણ રૂા.૧૦,૦૦૦ની સપાટીને પાર કરી જશે.

0 Comments: