Headlines
Loading...
અંબાલાલ પટેલ: વરસાદની આગાહી 10 થી 12 ફરી મેઘ મન મૂકી ને વરસશે

અંબાલાલ પટેલ: વરસાદની આગાહી 10 થી 12 ફરી મેઘ મન મૂકી ને વરસશે

અંબાલાલ પટેલ: વરસાદની આગાહી 10 થી 12 ફરી મેઘ મન મૂકી ને વરસશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ફરી એક વાર વરસાદ ની આગાહી કરી છે તેમણે જણાવ્યું 10 થી 12 સુધી હવામાન વિશિષ્ટ રેહસે આ વર્ષે ચોમાસામાં કેવી પરિસ્થિતિ સર્જાશે એ પણ જણાવ્યું છે, અને સાથે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પણ વરસાદ નું અનુમાન લગાવ્યું છે

મહેસાણા: ગુજરાત માં ફરી એકવાર વરસાદ મન મૂકી ને વરસશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે, ગુજરાત માં સરેરાશ વરસાદ 33 ટકા થઈ ચૂક્યો છે, ત્યારે ફરી બીજા રાઉન્ડ માં ફરી ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે, અંબાલાલ પટેલ દ્વારા અમુક વિસ્તારો માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે, અંબાલાલ પટેલ દરિયામાં મોટી હાલ ચાલ વાત કરી છે, તમને 10 થી 12 તારીખ સુધી વરસાદી વાતાવરણ રહસે, સાથે તેમણે જણાવ્યું કે આ વખતે ચોમાસુ કેમ અલગ છે,  આ વખતે ચોમાસા ની પેટનં અલગ પ્રકાર ની છે, 

ambalal Patel એ જણાવ્યું હતુ કે 4 અને 5 જુલાઈ દરિયા કિનારે પવન ફૂકશે દરિયામાં મોટી હાલ ચાલ જોવા મળશે, એ હાલ દરિયાને જોતા માછી મારો એ દરિયો ખેડતા પેહલા જોવું પડશે, તેમણે જણાવ્યું હતું કે બીજા રાઉન્ડ માં અનારાધાર વરસાદ થવાની શક્યતા છે, આ નક્ષત્રનું પાણી પાકો માટે સારું ગણતું નથી જોકે 7 થી 12 તારીખ વચ્ચે પવન સાથે ભારે વરસાદ ની શક્યતા છે, આ વરસાદ વરસાદ ઉતર અને મધ્ય ગુજરાતમાં મહેસાણા અને પાલનપુર ના ભાગો માં થવાની શક્યતા છે, સોરષ્ટ માં પણ ભારે વરસાદની આગાહી છે,

0 Comments: