Headlines
Loading...
સોનિયા ગાંધીની માતા પાઓલા માઈનો નું અવસાન જયરામ રમેશે ટ્વીટ આપી જાણકારી

નેશનલ ડેસ્કઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની માતાનું 27 ઓગસ્ટના રોજ ઇટાલીમાં અવસાન થયું હતું અને મંગળવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી. રમેશે કહ્યું, “સોનિયા ગાંધીના માતા શ્રીમતી પાઓલા માઈનોનું 27 ઓગસ્ટ (શનિવાર)ના રોજ ઇટાલીમાં તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. ગઈકાલે અંતિમ સંસ્કાર થયા હતા.નોંધનીય છે કે સોનિયા ગાંધી હાલ મેડિકલ તપાસ માટે વિદેશમાં છે. તેમની સાથે પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી પણ છે.

0 Comments: