Agriculture News
ખેડૂત સમાચાર
બજાર ભાવ
માર્કેટયાર્ડ
રાયડા
રાયડાના ભાવ : રાયડાની દૈનિક આવકમાં વધારો, ભાવમાં હલ ચાલ, જુઓ આજના નવીનતમ ભાવ
સોમવારે દેશભરની મંડીઓમાં રાયડાની દૈનિક આવક 3.75 લાખ બોરીની હતી, જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી તેની આવક 3 લાખ બોરીઓ હતી, રાજ્ય કક્ષાએ રાયડાની આવક પર નજર કરીએ તો રાજસ્થાનમાં રાયડાની 125,000 બોરી, મધ્યપ્રદેશમાં 50,000 બોરી, ઉત્તર પ્રદેશમાં 50,000 બોરી, હરિયાણા અને પંજાબમાં 10,000 બોરી, ગુજરાતમાં 35,000 બોરીઓ અને અન્ય 70,000 બોરીઓ આવી છે.
ગુજરાત માર્કેટ યાર્ડ ઓમાં રાયડાના ભાવ
- રાપર :- રૂ. 933 થી 985 પ્રતિ 20 કિલો
- રાજકોટ રૂ.870 થી 1005 પ્રતિ 20 કિલો
- વિરમગામ રૂ. 819 થી 1002 પ્રતિ 20 કિલો
- તલોદ રૂ 849 થી 942 પ્રતિ 20 કિલો
- સમી રૂ. 950 થી 1025 પ્રતિ 20 કિલો રાયડા ના ભાવ
- કોડીનાર રૂ 860 થી 947 પ્રતિ 20 કિલો રાયડા ના ભાવ
- ઉનાવા રૂ 911 થી 1062 પ્રતિ 20 કિલો રાયડા ના ભાવ
- મહેસાણા રૂ 720 થી 1128 પ્રતિ 20 કિલો ના ભાવ
- પાલનપુર રૂ 925 થી 1042 પ્રતિ 20 કિલો ભાવ
દેશભરની કેટલીક માર્કેટ યાર્ડઓમાં રાયડાના તાજા ભાવ
- જયપુર: – રૂ. 6000 પ્રતિ ક્વિન્ટલ,
- ભરતપુર:- રૂ.5713 પ્રતિ ક્વિન્ટલ,
- દિલ્હી લોરેન્સ રોડ:- રૂ.5959 પ્રતિ ક્વિન્ટલ,
- દેઈ મંડી:- રૂ.5750 પ્રતિ ક્વિન્ટલ,
- અલવર:- રૂ.5750 પ્રતિ ક્વિન્ટલ,
- રેવાડી મંડી:- રૂ.5775 પ્રતિ ક્વિન્ટલ,
- દાદરી:- રૂ.5800 પ્રતિ ક્વિન્ટલ,
- ભવાની:- રૂ.5725 પ્રતિ ક્વિન્ટલ,
- સિરસા મંડી:- રૂ.5800 પ્રતિ ક્વિન્ટલ,
રાજસ્થાનની નીચેની મંડીઓના ભાવ
- નોહર મંડીમાં સરસવ: – રૂ. 5440 પ્રતિ ક્વિન્ટલ.
- સાંગરિયા મંડી:- રૂ.5350 પ્રતિ ક્વિન્ટલ.
- શ્રી ગંગાનગર મંડી:- રૂ.5700 પ્રતિ ક્વિન્ટલ.
- અનુપગઢ મંડી :- રૂ.5510 પ્રતિ ક્વિન્ટલ.
- પદમપુર મંડી:- રૂ.5485 પ્રતિ ક્વિન્ટલ.
- દેવલી મંડી:- રૂ.5600 પ્રતિ ક્વિન્ટલ.
- રામગંજ મંડી: – રૂ 5460 પ્રતિ ક્વિન્ટલ.
હરિયાણાની મંડીઓના ભાવ
- આદમપુર મંડી 40 લેબ મસ્ટર્ડ :- રૂ.5530 પ્રતિ ક્વિન્ટલ.
- ભટ્ટુ મંડી: – રૂ.5636 પ્રતિ ક્વિન્ટલ.
- સિવાની મંડી નોન કન્ડિશન મસ્ટર્ડ :- રૂ 5250 પ્રતિ ક્વિન્ટલ અને 40 લેબ :- રૂ 5650 પ્રતિ ક્વિન્ટલ.
- બરવાળા મંડી :- રૂ. 5550 પ્રતિ ક્વિન્ટલ.
- નજફગઢ મંડી: - પ્રતિ ક્વિન્ટલ 5500 સુધી રહી.
0 Comments: