IPL 2023 ની ફાઈનલ મેચ 28 મે 2023: રવિવારના રોજ વરસાદને કારણે રમાઈ ન હતી અને આ મેચ છેલ્લી ક્ષણે 29 મે સુધી સ્થગિત કરવામાં આવી છે. હવે IPL 2023ની ફાઇનલ મેચ 29 મેના રોજ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે.
આઇપીએલ 2023 ની ફાઇનલ મેચ 28 મે ના રોજ સાંજે 7 કલાકે રમાવા ની હતી, પરંતુ વરસાદ ના વિઘ્ન ના લીધે મેચ ને રદ કરવા મા આવિ હતી, મેચ માં વરસાદ ના વિજ્ઞાનના કારણે ઘણી બધી મુશ્કેલીઓ સહેવી પડે છે દર્શકો નારાજ થઈને પોતાના ઘરે જવા મજબૂત થયા હતા.
Ipl 2013 ની ફાઇનલ મેચ માં વરસાદના લીધે વિવાદ
Ipl 2023 ની ફાઇનલ મેચમાં વરસાદના લીધે મેચ રદ થતા પ્રેક્ષકો અને પોલીસ કર્મીઓ વચ્ચે પણ થોડી બબાલ થઈ હતી. મેચમાં વરસાદના વિજ્ઞાને કારણે મેચ રદ થતાં પ્રેક્ષકો ઉદાસ થઈ અને પોતાના ઘરે ગયા હતા તથા સ્ટેડિયમ પૂરું ખાલી થઈ ગયું હતું.
ક્રિકેટ મેચ વિશે અવનવી અપડેટ માટે નીચે ગ્રુપમાં જોઈન થાઓ
આઇપીએલ 2023 ની ફાઈનલ મેચ માં બ્લેક ટિકિટો નું કૌભાંડ સામે આવ્યું.
Ipl 2023 ફાઇનલ ની મેચમાં બ્લેક ટિકિટોનું પણ વિતરણ થયું હતું. ફાઇનલ ફાઇનલ મેચ ની બ્લેક ટિકિટો વેચતા ત્રણ આરોપીઓને પોલીસને મળતી વાતને અનુસાર ત્રણે આરોપીઓને સ્ટેડિયમ ની આજુબાજુથી ઝડપી લીધા હતા.
હવે ક્યારે રમાશે મેચ?
Ipl 2023 ની ફાઇનલ મેચ રવિવારે ગુજરાત ટાઇટલ્સ અને ચેન્નઇ સુપરકિંગ વચ્ચે રમવાની હતી પરંતુ વરસાદના લીધે મેચ રદ કરવામાં આવી હતી હવે આ મેચ આજે સાંજે સાડા સાત વાગે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે.
શું પ્રેક્ષકો ને નવી ટિકિટ લેવી પડશે?
મળતી માહિતી અનુસાર આઈપીએલ 2023 ની ફાઇનલ મેચ ની જૂની ટિકિટો એટલે કે 28 મે ની સ્વીકૃત કરી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી મળી શકે છે. પ્રેક્ષકો 28 તારીખ gujrat titan/chennai super king ફાઇનલમાં મુકાબલા ની ટિકિટો બતાવી સ્ટેડિયમમાં પ્રવેશ મેળવશે
0 Comments: